Dr. Ashish Dungarani, a renowned allergy specialist from Surat
Dr.Ashish dungrani is practicing in Surat (Gujarat, India) since 2012, dr. Ashish dungrani hardcore researcher and promotor of homeopathy and strongly believe in the law of nature. He is especially interested to cure incurable ailments, Like Allergic Asthma – Allergic Rhinitis- Allergic Bronchitis- Allergic Eye Diseases – Allergic Skin Diseases – Auto Immune Allergic Diseseas
+91 9726010160
Do you have any question?
Explore Our Main Service
એલર્જીની શરદી અને ખાંસી
● વારંવાર છીંકો આવવી
● નાકમાંથી પાણી પડવું
● નાકમાં ખંજવાળ આવવી
● નાક બંધ થઇ જવું
● આંખમાં ખંજવાળ આવવી
● આંખમાંથી પાણી પડવું
● કાન અને ગળામાં ખંજવાળ આવવી
● માથુ દુ:ખવુ
● કાન અને ગળામાં દુ:ખાવો થવો
● ક્યારેક ખાંસી કે કફ થઇ જવો
● ક્યારેક શ્વાસ લેવામાં તકલીફ થવી
● સુગંધ પારખવાની શક્તિ ઓછી થઇ જવી
● વારંવાર સુકી ખાંસી આવવી
● ખાંસીની સામાન્ય દવાથી ખાંસી કાબુમાં ના આવવી
● એલર્જી ની દવાઓ લઇએ ત્યાં સુધી જ ખાંસી કાબુમાં રહેવી
એલર્જી અસ્થમા, દમ - શ્વાસમાં તકલીફ
● શ્વાસ લેવામાં તકલીફ થવી
● ગભરામણ થવી
● છાતી ભીંસાવી
● ખાંસી આવવી
● ચાલતા ચાલતા હાંફી જવું
ચામડીની એલર્જી
● ચામડી પર ખંજવાળ આવવી
● ચામડી પર લાલ ચકામા થવા
● ચામડી સૂકી થઇ જવી
● ચામડી પર સોજો આવવો
● આંખો પર સોજો આવવો
● હોઠ પર સોજો આવવો
ખોરાકની એલર્જી
● ખોરાકથી કોઇપણ પ્રકારની એલર્જી થઇ શકે છે.
● ખોરાકથી થતી એલર્જીમાં અમુક ખોરાક ખાધા પછી પેટમાં દુ:ખાવો થવો,
● ઉલટી-ઉબકા થવા, ઝાડા થવા, માથુ દુ:ખવું,
● ચામડી પર ખંજવાળ આવવી, ચામડી પર લાલ ચકામા થવા,
● આંખ પર સોજો આવવો,
● હોઠ પર સોજો આવવો,
● બ્લડ પ્રેશર ઘટી જવું ચક્કર આવવા વગેરે જેવી તકલીફ થઇ શકે છે.
ધૂળની એલર્જી
● ધૂળને કારણે છીંક આવવી.
● માથામાં સતત દુખાવો રહે છે.
● નાકમાંથી પાણી વહેવા લાગે છે.
● આંખોમાં દુખાવો અનુભવાય છે.
● નાકની અંદર બળતરા અને ખંજવાળ આવે છે.
● આંખોની આસપાસ સોજો.
● આસપાસની ધૂળ, ગંદકી અથવા ગંદકીને કારણે છીંક, શરદી અને માથાનો દુખાવો ધૂળની એલર્જીના સંકેતો હોઈ શકે છે
Our Client Happy Say About Us
Thank you so much for your amazing review! We are so happy to hear that you are enjoying . Please let us know if we can help you with anything further, and thank you for taking time out of your day to leave us this super kind review.
I m suffering from severe cold, coryza and sneezing since last 5 years. Taken 15 days treatment from allergy cure clinic I m feeling 100% better. No any single episode of allergic rhinitis. Best clinic in surat.
Khushal Khunt
Suraj yadav
I had been suffering from frequent Throat Infection Since 2014.When Atmospheric Change Again Same Problem Every Time Tried all kinds of remedy., found no lasting results. Found Dr.Dungrani’s Homoeopathy and consulted Dr Ashish and the medicines he advised gave me big Relief From Frequently Throat Infection Now I Free From All Alergic Problem.Thanks To Dr.Ashish Dungrani
mukesh navadiya
Our Client Happy Say About Us
1020
k1020
kકાયમી શરદી અને લાંબા સમયની ખાંસી
558
k558
kએલર્જી અસ્થમા/દમ
685
k685
kચામડીની એલર્જી
1865
k1865
kHappy Patients